ભારતીય રેલવે સૌથી પહેલા મેજર રિઓપનિંગનો આરંભ કરવાની જાહેરાત તા.10મી મેને રવિવારે બપોરે કરી હતી. રેલવેના જણાવ્યા અનુસાર તા.12 મે 2020થી પેસેન્જર ટ્રેન તબક્કાવાર રીતે પેસેન્જર ટ્રેન્ો શરૂ કરવામાં આવશે.
શરૂઆતમાં 15 જોડી ટ્રેન સાથે. આ ટ્રેનો દિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટણા, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગાલુરૂ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ, મડગાંવ, મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને જમ્મુ-તાવીને જોડનારી નવી દિલ્હીથી સ્પેશિયલ ટ્રેનો રૂપમાં ચલાવવામાં આવશે.
આ ટ્રેનોમાં રિઝર્વેશન 11 મેથી સાંજે 4 વાગ્યાથી શરૂ થશે અને ફક્ત આઈઆરસીટીસીની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે. રેલવે સ્ટેશનો પર ટિકિટ બુકિંગ બંધ રહેશે અને કોઈ કાઉન્ટર ટિકિટ (પ્લેટફોર્મ ટિકિટ સહિત) જારી કરવામાં આવશે નહીં.
- Tiger Shroff પર ફાયરીંગ કરીને ભાગેલા શૂટરો Surat પહોંચ્યા હતા, Surat to Kota ની ટ્રેન પકડી હતી
- અનંત પોસ્ટ ન્યુઝ પોર્ટલના ટીમ મેમ્બર્સ
- Gujarat: સાબરમતીથી વૈષ્ણો દેવી માટે સીધી ટ્રેન શરૂ, જાણો સંપૂર્ણ માહિતી
- Suratમાં મિલકતની વહેંચણીના વિવાદમાં ડબલ મર્ડર, પુત્રએ માતા અને નાના ભાઇને મોતને ઘાટ ઉતાર્યા
- સુરતના વેલંજા ખાતે સાકાર થશે ભવ્યાતિભવ્ય અન્નપૂર્ણા ખોડલધામ, જે આસ્થાની સાથે સેવાનું કેન્દ્ર બિંદુ બનશેઃ પ્રણેતા મુકેશ પટેલ (ગ્રીનલેબ)
- મ્યુચ્યુઅલ ફંડોએ ગોલ્ડ ETFમાં જથ્થાબંધ રોકાણ (બલ્ક સબસ્ક્રિપ્શન) સ્વીકારવાનું બંધ કર્યું
- ટેક્સટાઇલ ગુડ્ઝ માટે સપ્તાહમાં બે ટ્રેનો રિયલ ટાઇમ ટ્રેકિંગ સાથે નિયમિત દોડાવવા ફોસ્ટાની રજૂઆત
- Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPની ભવ્ય જીત, કોંગ્રેસ 2nd, AAP ખાતું ખોલાવવામાં નિષ્ફળ














